8મા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના Salary અને Pension માં વધારો
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. 8મા પગાર પંચ (8th Pay Commission) હેઠળ પગાર અને Pension બંનેમાં વધારો કરવામાં આવ્યો છે. લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આ નિર્ણય સીધી અસર કરનાર છે. નવી Pay Matrix પ્રમાણે Level 1 થી Level 18 સુધીના કર્મચારીઓને સુધારેલા દરનો લાભ મળશે. 8th Pay Commission – મુખ્ય … Read more