આયુષ્માન કાર્ડ બને છે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. તે કેવી રીતે બનાવવું તે જાણો.
કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પાત્ર નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા દર વર્ષે ₹5 લાખ સુધીની મફત સારવારનો લાભ મળી શકે છે. Ayushman Card ઘણા લોકો પાસે પ્રશ્ન છે — આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? કોણ પાત્ર છે? અને નોંધણી પ્રક્રિયા શું છે? અહીં જાણો સરળ રીતે. … Read more