ખેડૂતોને મળશે ₹3 લાખ સુધીની લોન માત્ર 4% વ્યાજે – આજે જ અરજી કરો : Kisan Credit Card 2026
ખેડૂત માટે સૌથી મોટી ચિંતા શું હોય? પાક પહેલાં ખર્ચ અને પાક પછી પૈસા. બિયારણ ખરીદવું હોય, ખાતર લાવવું હોય કે દવા છંટકાવ કરવો હોય—દરેક કામમાં રોકડ જોઈએ. અને ઘણીવાર સમયસર પૈસા ન હોય તો સાહુકાર પાસે જવું પડે . ઊંચું વ્યાજ, દબાણ અને અંતે દેવાનો બોજ. આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે સરકારે Kisan Credit … Read more