કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાનો સરકારનો મોટો નિર્ણય
સરકારી કર્મચારીઓ માટે આજકાલ એક જ ચર્ચા ગરમ છે — શું નિવૃત્તિ વય 60થી વધારી 62 વર્ષ કરવામાં આવશે? આ મુદ્દો સત્તાવાર રીતે જાહેર થયો નથી, પરંતુ ચર્ચા એટલી તેજ છે કે સરકારી કચેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગયો છે. Retirement Age Update કેટલાક કર્મચારીઓ આને મોટી રાહત તરીકે જોઈ … Read more