ખેડૂતોને મળશે ₹60,000 થી વધુ સબસિડી – જાણો પાત્રતા અને અરજી પ્રક્રિયા : Tractor Sahay Yojana 2026
ખેડૂત મિત્રો, આજકાલ ખેતીમાં સમય અને મહેનત બંને બચાવવી જરૂરી બની ગઈ છે. મજૂરી ખર્ચ વધ્યો છે, કામદારો સમયસર મળતા નથી અને પાકનો સમય બગડે તો નુકસાન સીધું જ ખેડૂતને થાય છે. આવી પરિસ્થિતિમાં ટ્રેક્ટર એક મોટો આધાર બની શકે છે. પણ દરેક ખેડૂત માટે નવું ટ્રેક્ટર ખરીદવું સહેલું નથી. આ મુશ્કેલી સમજતા રાજ્ય સરકારે … Read more